Skip to main content
Settings Settings for Dark

dd girnar

Live TV

X

ભાજપના કાર્યોલય કમલમ ખાતે યોજાઇ બેઠક

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે  આજે ભાજપની બક્ષીપંચ મોરચાની પ્રેદેશ કારોબારીની બેઠક યોજાઈ હતી. જેમાં પ્રદેશના બક્ષીપંચ મોરચાના પ્રમુખ મહામંત્રીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ અગ્રણી આઈ.કે.જાડેજાએ જણાવ્યું હતું કે, આજની બેઠકમાં શકિત કેન્દ્રો સુંધીના સંગઠનના કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવી છે. સાથે નવા ચૂંટાયેલા નગરપાલિકાના સભ્યોનો સત્કાર સમારંભનું પણ આયોજન કરવામાં આવશે. આજની બેઠકમાં સરકારની બક્ષીપંચની વિવિધ યોજનાઓને બુથ લેવલ સુંધી કેવી રીતે પહોંચાડવી તેની પણ ચર્ચા થઈ છે. આગામી 12-13 એપ્રિલે ભાજપની પ્રદેશ કારોબારી સુરત ખાતે મળશે.

Gujarati

પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા

બજેટની જાહેરાતના એક અઠવાડિયામાં જ કેન્દ્ર સરકારે 24 મેડિકલ કોલેજને આપી મંજૂરી - MSMEમાં બદલાવ સાથે વર્ગીકરણ અને ઉજ્જ્વલા યોજનામાં પાંચ કરોડથી વધારી છ કરોડ કર્યા મંજૂર - કેન્દ્રીય કેબિનેટે કર્યાં મહત્વપૂર્ણ નિર્ણય.

Gujarati

News Focus at 8.30 PM I 07-02-18

Gujarati

રાષ્ટ્રપતિના અભિભાષણ પર વડાપ્રધાનનો જવાબ 
રિઝર્વ બેંકે જાહેર કરી આર્થિક નીતિ
સાણંદમાં પ્લાસ્ટિક પાર્કનું થશે નિર્માણ
રોજગાર ભરતી મેળાનું આયોજન
સાંઈ ભક્તો
ભારતે આફ્રિકાને હરાવ્યું 
 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply