કારોબારી સપ્તાહના ચોથા દિવસે પણ ભારતીય શેર બજારમાં ચઢાવ -ઉતાર યથાવત
Live TV
-
ચાઈના-અમેરિકાના ટ્રેડ વોરના કારણે હાલ શેરબજાર 36 હજાર 600ની સપાટીએ આવી ગયું છે
સેન્સેક્સમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ગગડી રહ્યો છે...આજે પણ માર્કેટમાં 80પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો...જેના કારણે શેરધારકોના કરોડો રૂપિયાનું ધોવાણ થયું હતું...આજે શેરબજાર 70 પોઈન્ટ જેટલા ઉછાળા સાથે ખુલ્યું હતું પરંતુ ત્યારબાદ માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો...અને અનેક શેરોની વેચવાલી થઈ હતી...એક સમયે સેન્સેક્સ 40 હજારની સપાટી વટાવી ચુક્યો હતો...પરંતુ ચાઈના-અમેરિકાના ટ્રેડ વોરના કારણે હાલ શેરબજાર 36 હજાર 600ની સપાટીએ આવી ગયું છે...જેના કારણે શેરહોલ્ડરોમાં નિરાશાનું મોજુ ફરી વળ્યું છે.