કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે પણ ભારતીય શેર બજારમાં કડાકો
Live TV
-
સેન્સેકસમાં 400થી વધું પાઈન્ટનો નોંધાયો ઘટાડો, ક્રુડ ઓઈલ પણ રહ્યું રેડ ઝોનમાં
કારોબારી સપ્તાહના સતત ત્રીજા દિવસે ભારતીય શેર બજારમાં કડાકો નોંધાયો છે.જેમાં સેન્સેક્સ 405ના ઘટાડા સાથે 39 હજાર 876 પર જયારે નિફટી 124 પોઇન્ટના ઘટાડા સાથે 11 હજાર 674 પર બંધ રહ્યો હતો.જયારે વિપ્રો,ટાટા મોટર્સ,ટાટા સ્ટીલ યશ બેન્ક તેમજ એચડીએફસી બેન્કના શેરના ભાવમાં ઘટાડો નોંધાયો છે.જયારે રૂપિયો પણ ડોલર સામે નબળો રહ્યો છે
