Skip to main content
Settings Settings for Dark

રિઝર્વ બેન્કે તમામ બેંકોને ફ્લોટિંગ રેટ લોનને એક્સટર્નલ બેંચમાર્ક સાથે જોડવાની સૂચના આપી 

Live TV

X
  • રિઝર્વ બેન્કે તમામ બેંકોને ફ્લોટિંગ રેટ પર લોનને બાહ્ય બેંચમાર્ક સાથે જોડવા માટે નિર્દેશ આપ્યો છે. બેંચમાર્ક દર એ ન્યૂનતમ દર છે કે જેના પર બેન્કો ધિરાણ આપી શકે છે.

    રિઝર્વ બેંકે ગઈકાલે મુંબઈમાં જારી કરેલી એક રજૂઆતમાં જણાવ્યું હતું કે આ નિર્દેશ 1 એપ્રિલ, 2020 થી લાગુ થશે. સૂક્ષ્મ અને નાના ઉદ્યોગો માટે ફ્લોટિંગ લોન દર પહેલાથી જ બાહ્ય બેંચમાર્ક દરો સાથે જોડાયેલા છે. આ નિર્ણયનો ઉદ્દેશ્ય નાણાકીય નીતિ પ્રભાવને હસ્તાંતરિત કરવા અને તેને મજબૂત બનાવવાનો છે જેથી મધ્યમ ઉદ્યોગોને દરમાં ઘટાડાથી લાભ મળી શકે. રિઝર્વ બેંકના જણાવ્યા મુજબ, તે વિસ્તારોમાં નાણાકીય નીતિના હસ્તાંતરણમાં સુધારો થયો છે જ્યાં ફ્લોટિંગ દરે નવી લોન બાહ્ય બેંચમાર્ક સાથે જોડાયેલી છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply