Skip to main content
Settings Settings for Dark

કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ફ્લેટ રહી 

Live TV

X
  • બીએસઈ સેન્સેક્સ 50,986.03 સુધી ઉપલા સ્તરે કારોબાર કરતો નજરે પડ્યો હતો

    કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ફ્લેટ રહી છે. બજારમાં પ્રારંભિક ઉતાર-ચઢાવ નજરે પડી રહ્યો છે. બીએસઈ સેન્સેક્સ 50,986.03 સુધી ઉપલા સ્તરે કારોબાર કરતો નજરે પડ્યો હતો. રોકાણકારો સૌથી વધુ મેટલ શેરો ખરીદી રહ્યા છે. એનએસઈ પર મેટલ ઇન્ડેક્સ 1.23% વૃદ્ધિ સાથે કારોબાર કરી રહ્યો છે.

    નિફ્ટી ઈન્ડેક્સ 15,010.10 ના ઉપલા સ્તરે નોંધાયો હતો. છેલ્લે મળતી માહિતી મુજબ સેન્સેક્સ 200થી વધુ અંકના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે જયારે નિફ્ટી સોથી ઓછા  અંકના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. તો ટાટા સ્ટીલ, એચડીએફસી બેન્ક, ઓએનજીસીના શેર્સમાં વધારો નોંધાયો છે જ્યારે આઇટીસી, કોલ ઇન્ડિયા, એસબીઆઈ, ટાટા મોટર્સ, રિલાયન્સના શેર્સ રેડ ઝોનમાં કારોબાર કરી રહ્યા છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply