Skip to main content
Settings Settings for Dark

RBIએ જાહેર કરી ક્રેડિટ પોલિસી, રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં 

Live TV

X
  • રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આજે જાહેર કરી ક્રેડિટ પોલીસી. RBI ગવર્શનર શક્તિકાંત દાસે કહ્યુ , સામાન્ય બજેટથી ઈન્ફ્રા અને હેલ્થ સેક્ટર્સને રિવાઈવલના સંકેત - વિકાસની સંભાવનામાં નોંધપાત્ર સુધારો

    ભારતીય રિઝર્વ બેંક (RBI) એ આજે ક્રેડિટ પોલિસી જાહેર કરી છે. જેમાં વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી અને રેપો રેટને પહેલાની જેમ જ 4ટકા થયાવત રાખવામાં આવ્યા છે. 

    રિવર્સ રેપો રેટને પણ 3.35 ટકા પર રાખવામાં આવ્યો છે. સાથે  MSF અને બેંક રેટમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી અને તે પહેલાની જેમ જ 4.25 ટકા રાખવામાં આવ્યો છે. 

    આરબીઆઈએ નાણાંકીય વર્ષ 2021-22 માટે GDP ગ્રોથ રેટ 10.5 રહે તેવી શક્યતા વ્યક્ત કરી છે.  RBIના ગવર્નર શક્તિકાંત દાસે ક્રેડિટ પોલિસી જાહેર કરતાં જણાવ્યું કે, મોંઘવારીમાં કમી આવી છે અને સમયની માંગ હાલમાં ગ્રોથને સપોર્ટ કરવાની છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply