Skip to main content
Settings Settings for Dark

કોરોનાનો કહેર શેરબજાર પર પણ જોવા મળ્યો

Live TV

X
  • ભારતીય શેરબજાર આજે ત્રણ વર્ષના નિચલા સ્તર પર બંધ થયું હતું. BSEનો સેન્સેક્સ 1 હજાર 710 અંક ઘટીને 28 હજાર 870 પર જ્યારે NSEનો નિફટી 498 અંક ઘટીને 8 હજાર 469 પર બંધ રહ્યો હતો.

    કોરોનાનો કહેર શેરબજાર પર પણ જોવા મળી રહ્યો છે. ભારતીય શેરબજાર આજે ત્રણ વર્ષના નિચલા સ્તર પર બંધ થયું હતું. BSEનો સેન્સેક્સ 1 હજાર 710 અંક ઘટીને 28 હજાર 870 પર જ્યારે NSEનો નિફટી 498 અંક ઘટીને 8 હજાર 469 પર બંધ રહ્યો હતો. મુખ્ય શહેરો જેવા કે ઝી એન્ટરટેઇનમેન્ટ, યેસ બેંક, ઓ.એન.જી.સી., આઇ.ટી.સી. અને ટી.સી.એસ.ના શેર ગ્રીન ઝોનમાં જોવા મળ્યા હતા. જ્યારે ઇન્ડસઇન્ડ બેંક, ભારતીય ઇન્ફ્રાટેલ, કોટક મહિન્દ્રા બેંક અને બજાજ ફાઇનાન્સના શેર રેડ ઝોનમાં જોવા મળ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply