ભારતીય શેરબજાર ખુલતાની સાથે નોંધાયો ઘટાડો
Live TV
-
ભારતીય શેરબજારોમાં આજે ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 1828 અંક ઘટીને 1858 પર કારોબાર કરી રહ્યો છે.
ભારતીય શેરબજારોમાં આજે ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 1828 અંક ઘટીને 1858 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 537 અંક ઘટી 7931 પર કારોબાર કરી રહ્યો છે. જોકે એશિયાઈ બજારોમાં આજે તેજી જોવા મળી રહી છે. 27 ડિસેમ્બર 2016 બાદ પ્રથમ વખત નિફ્ટી નીચે આવ્યો છે. કારોબાર દરમિયાન તે 576 અંક ઘટીને 7,832.95 સુધી આવ્યો હતો.
