યસ બેંક પર લગાવવામાં આવેલા તમામ પ્રતિબંધો હટયા
Live TV
-
યસ બેંકના સંકટના બાદ RBIએ તમામ પ્રતિબંધો પણ હટાવી લીધા છે.. જેને લઇને હવે તમામ ખાતેદારોમાં એક લાખ સુધીની રોકડ પોતાના ખાતામાંથી ઉપાડી શકશે..
યસ બેંકના સંકટના બાદ RBIએ તમામ પ્રતિબંધો પણ હટાવી લીધા છે.. જેને લઇને હવે તમામ ખાતેદારોમાં એક લાખ સુધીની રોકડ પોતાના ખાતામાંથી ઉપાડી શકશે.. તો બીજી તરફ SBI, આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી, એક્સિસ બેન્ક, ફેડરલ, બંધન બેન્ક વગેરેએ બેન્કમાં રોકાણ કર્યું છે. જેને લઇને શેરમાં પણ ઉછાળો નોંધાયો છે..
