Skip to main content
Settings Settings for Dark

કોરોના વાયરસને લઈને શેરબજારમાં પણ ભારે ઉથલપાથલ

Live TV

X
  • સેન્સેક્સ ખુલતાની સાથે જ 2300 પોઈન્ટ કડાકો, સેન્સેક્સ અને નિફ્ટીમાં લાગી લોઅર સર્કીટ

    શેરમાર્કેટમાં કોરોના વાઇરસનો કરે સ્પષ્ટ નજરે આવી રહ્યો છે. વૈશ્વિક બજારોની સાથેસાથે ભારતીય શેરમાર્કેટ પણ મંદીમાં ફસાઇ ગયું છે. સપ્તાહના પ્રારંભેજ માર્કેટ ખુલતાની સાથે જ ૨૩૦૦પોઇન્ટના કડાકા સાથે ખુલ્યું હતું...નિફટીમાં પણ મોટાપાયે ઘટાડો થયો હતો.. મસમોટા ગાબડાને કારણે સેન્સેક્સમાં અને નિફટીમા્ં પણ મહિનામાં બીજીવાર લોઅર સર્કિટ લાગી ગઇ હતી..માર્કેટમાં લેવડદેવડ  પોણા કલાક માટે બંધ કરી દેવામાં આવી હતી..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply