Skip to main content
Settings Settings for Dark

કોવિડ 19ના ખૌફને કારણે શેરબજારમાં મંદીનો માહોલ યથાવત

Live TV

X
  • સેન્સેક્સ 1400થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો, નિફ્ટીમાં 400થી વધુ પોઈન્ટનો કડાકો

    કોરોના વાયરસને કારણે વૈશ્વિક બજારોમાં મંદીનો માહોલ યથાવત છે...જેની અસર આજે ભારતીય શેરબજારો પર પણ જોવા મળી હતી...દિવસની શરૂઆતમાં આજે ભારે કડાકો જોવા મળ્યો હતો..શરૂઆતી વેપારમાં BSE સેન્સેક્સ 1400થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો તો નિફ્ટી પણ 400થી વધારે પોઈન્ટના કડાકા સાથે ખુલ્યો હતો..જેના કારણે શેરહોલ્ડરોમાં નિરાશા વ્યાપી ગઈ હતી...હાલ મિડ અને સ્મોલ કેપ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે...તો ઓઈલ અને ગેસ સેક્ટરમાં પણ ભારે નબળાઈ દેખાઈ રહી છે...હાલ બેન્કિંગ, ઓટો, FMCG, IT, મેટલ, ફાર્મા અને રિયલ્ટી સેક્ટરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે...હાલ BSE સેન્સેક્સ 1450થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે જ્યારે નિફ્ટી 400થી વધુના ઘટાડા સાથે વેપાર કરી રહ્યો છે...
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply