ગ્રીન રિપોર્ટ: વ્યાપાર અને ટુરિઝમ ક્ષેત્રમાં દેખાવા લાગ્યું છે ઉડાન યોજનાનો અસર
Live TV
-
નાના શહેરોને હવાઇ માર્ગથી જોડવા માટે સરકારે ઉડ્ડયન યોજના શરૂ કરી છે. જેનો પ્રભાવ હવે વેપાર અને ટૂરિઝમ વિસ્તારને દેખાવા લાગ્યો છે. થોડા જ મિનિટમાં લોકો હવે અમદાવાદ થી દીવ અને દમનની મુસાફરી કરી શકે છે.
છેલ્લા સવા વર્ષમાં એક મોટી શરૂઆત થઇ જેનાથી નાના શહેરોમાં હવાઈ સેવાઓ જોડવામાં આવ્યા. અમદાવાદ દીવ ફ્લાઇટમાં સસ્તી હોવાની સાથે સાથે ટુરિઝમ અને વેપારને પ્રોત્સાહન મળ્યું છે. હવે ગુજરાતના અમદાવાદ, સુરત, ભાવનગર અને ભૂજ જેવા શહેરોમાં સસ્તી ઉડ્ડયન યોજના શરૂ કરવામાં આવી છે. આજે એક કલાક અથવા એક હજાર કિ.મી ફ્લાઇટનું ઉડ્ડયન તમે લગભગ 2500 રૂપિયામાં કરી શકશો. અડઘા કલાકનું અને 500 કિ.મીથી ઓછુ અંતર માત્ર 1500 રૂપિયામાં જ કરી શકાશે.