ચીનમાં કોપરના ભાવમાં ઘટાડો થતાં સેન્સેક્સમાં 250 પોઇન્ટનો કડાકો
Live TV
-
NTPC 1.30%, Maruti Suziki 1.12%, Power Grid 1.01%, L&T 0.81%, HUL 0.79% ટકાનો ઉછાળો નોંધાયો છે, જ્યારે HCLમાં 4.25%, Tata Steel 4.21%, Bharti Airtel 4.10%, Tech Mahindra 3.91% અને Bharat Petroleumમાં 3.75% નો ઘટાડો નોંધાયો છે.
ગત સપ્તાહના અંતે 500 ઉપરાંત ઘટાડા સાથે બંધ થયેલો સેન્સેક્સ આ સપ્તાહના પ્રારંભે પણ ફરી ઘટાડા સાથે ખૂલ્યો હતો અને બસો ત્રેપન પોઇન્ટસના ઘટાડા સાથે સેન્સેક્સ 32,923 ઉપર બંધ રહ્યો હતો. જ્યારે NSE નિફ્ટી 101 પોઈન્ટના ઘટાડા સાથે 10,094.25 પર બંધ રહી છે. ક્રૂડ ઓઇલ સાથે બેઝ મેટલમાં લંડન મેટલ એક્સચેન્જ અને ચીનમાં કોપરના ભાવ ઘટાડાને લીધે સ્થાનિક બજારમાં પણ દબાણ વધતાં આ ઘટાડો જોવા મળ્યો હતો.