Skip to main content
Settings Settings for Dark

દેશમાં ઈનોવેશનને વધારવા પ્રયાસો તેજ

Live TV

X
  • રાષ્ટ્રપતિએ ઈનોવેશન અને ઉદ્યોગસાહસિકતા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યુ હતુ

    દેશમાં ઈનોવેશનનો માહોલ ઉભો કરવા માટે અનેક સ્તરે સરકાર પ્રયાસ કરી રહી છે તેવામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 19 માર્ચના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં ઈનોવેશન અને ઉદ્યોગસાહસિકતા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યુ હતુ..આ સાથે જ રાષ્ટ્રપતિએ  society for research and initiative for sustainable technology and institution દ્વારા આયોજિત ગાંધીવાદી યુવા પ્રોદ્યોગિકી ઈનોવેશન પુરસ્કાર પણ એનાયત કર્યા..આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યુ હતુ કે ઈનોવેશનને સાહસિકતામાં બદલવા માટે અનુકૂળ માહોલ ઉભો કરવાની જરૂરિયાત છે..આ વખતે ફેસ્ટિવલ ઓફ ઈનોવેશનમાં ભાગ લેનારની સંખ્યા નોંધપાત્ર રહી છે..કારણ કે 250 જેટલા ઈનોવેટર્સે ભાગ લીધો..સાથે જ પરસ્પર તાલમેલ માટે વ્યવસ્થા પણ કરવામાં આવી હતી જેથી તેમના સંશોધનોને વધુને વધુ સારી રીતે સમાજ માટે ઉપયોગી બનાવી શકાય..
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
apply