શરૂઆતી ઘટાડા બાદ 74 પોઇન્ટના વધારા સાથે શેરબજારમાં ઉછાળો
Live TV
-
શેરબજાર સપ્તાહના બીજા દિવસે 74 પોઇન્ટના વધારા સાથે 32,996 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો જ્યારે નીફટી પણ 30 પોઇન્ટના વધારા સાથે 10124 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો છે
ગ્લોબલ માર્કેટની અસરને કારણે મંગળવારે ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. કારોબારની શરૂઆતમાં સેન્સેક્સ 103ના ઘટાડા સાથે 32,820ના સ્તરે કારોબાર કરતા જોવા મળ્યો જ્યારે નિફ્ટી 42 અંકના ઘટાડા સાથે 10,050 સ્તરે ખુલ્યો હતો.