Skip to main content
Settings Settings for Dark

જૂન મહિનામાં BHIM-UPI થકી 134 કરોડ ટ્રાન્ઝેક્શન દ્વારા લગભગ 2.62 લાખ કરોડ રૂપિયાની લેવડ-દેવડ

Live TV

X
  • કોરોના સંક્રમણ અને લોકડાઉન બાદ ભારતની આર્થિક વ્યવસ્થા માટે એક સારા સમાચાર આવ્યા છે. જેમાં છેલ્લાં ત્રણ મહિનાની વાત કરીએ તો દેશમાં એપ્રિલ મહિનાની સરખામણીમાં જુન મહિનામાં ભીમ યુપીઆઇ દ્વારા થયેલા આર્થિક વ્યવહારોમાં ખુબ મોટો નોંધપાત્ર વધારો થયો છે. જેમાં જુન મહિનામાં 1 કરોડ 34 લાખ વ્યવહાર સાથે રુપિયા 2.62 હજાર કરોડના નાણાંકીય વ્યવહાર થયા છે. જે એપ્રિલ મહિનામાં 99 લાખ વ્યવહાર હતા અને અને રુપિયા 1.51 હજાર કરોડના વ્યવહાર હતા. તો મે મહિનામાં 1.23 લાખના વ્યવહારો થયા હતા. જેમાં 2.18 હજાર કરોડના વ્યવહાર થયા હતા. જે દેશને આર્થિક ગતિશીલતા માટે ખૂબ મહત્વના છે...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply