Skip to main content
Settings Settings for Dark

429 પોઇન્ટના વધારા સાથે સેન્સેક્સ 35,844 પર બંધ

Live TV

X
  • શેરબજારમાં સતત બીજા દિવસે હકારાત્મક વલણ જોવા મળતા આજે સેન્સેક્સ 429 પોઇન્ટના વધારા સાથે 35 હજાર 844 પર બંધ રહ્યો હતો. તો નીફ્ટી 122 પોઇન્ટના વધારા સાથે 10 હજાર 552 પર બંધ રહ્યો હતો. આજે બજાજ ફાઇનાન્સ, રિલાયન્સ ઇન્ડ., એક્સીસ બેંક, એચડીએફસી બેંક સહિતના શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply