Skip to main content
Settings Settings for Dark

શૅરબજારમાં ઉછાળો : 499 પોઇન્ટના વધારા સાથે સેન્સેક્સ 35,414 પોઇન્ટ પર બંધ

Live TV

X
  • ભારતીય શેર બજારમાં બેંકિંગ અને ફાર્મા કંપનીના શેરોમાં ઉછાળો...BSEનો સેન્સેક્સ 499 પોઇન્ટના ઉછાળા સાથે 35 હજાર 414 પર તો NSEનો નિફ્ટી 128 પોઇન્ટના વધારા સાથે 10 હજાર 430 પર રહ્યો બંધ...

    ભારતીય શેરબજારમાં આજે મામૂલી ઘટાડા બાદ સેન્સેક્સમાં 499 પોઇન્ટનો નોંધપાત્ર વધારો થતાં તે 35 હજાર 414 પોઇન્ટ પર બંધ રહ્યો હતો...તો નિફ્ટીમાં 128 પોઇન્ટના વધારા સાથે માર્કેટમાં લેવાલી જોવા મળી હતી..આજે ફાર્મા અને બેંકીંગ સેક્ટર્સમાં સારો વધારો જોવા મળ્યો હતો...જ્યારે FMCG કંપનીઓના શૅરમાં ઘટાડો જોવા મળ્યો હતો....

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply