ટ્રૅડ વૉરને પગલે આર્થિક પ્રગતિ અવરોધાશે : સુરેશ પ્રભુ
Live TV
-
અમેરિકાએ સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ભારે કસ્ટમ ડ્યુટી અમલી બનાવવાને મુદ્દે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું
અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલી વેપાર તંગદિલી વચ્ચે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી સુરેશ પ્રભુએ જણાવ્યું છે કે, ટ્રેડ વોરને પગલે આર્થિક પ્રગતિ અવરોધાશે. અમેરિકાએ સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ભારે કસ્ટમ ડ્યુટી અમલી બનાવવાને મુદ્દે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, જે દેશો આ નિર્ણયથી પ્રભાવિત થઈ રહ્યા છે તેમણે વિશ્વ વેપાર સંગઠનમાં રજૂઆત કરવી જોઈએ. એર ઇન્ડિયાના 76 ટકા વિનિવેશીકરણને મુદ્દે સુરેશ પ્રભુએ જણાવ્યું હતું કે, તેને કારણે એર ઇન્ડિયાના કર્મચારીઓના હિત પ્રભાવિત નહીં થાય