ત્રીજા ક્વાર્ટરમાં ભારતનો વિકાસ દર 7.2 ટકાએ પહોંચ્યો
Live TV
-
ઓકટોબરથી ડિસેમ્બર સુધીનો ભારતનો જીડીપી દર 7.2 ટકા થયો હતો. વર્ષ 2017-18 નાણાંકીય વર્ષ વધુ સારૂ રહેશે. વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે વર્ષ 2018માં ભારતનો વૃધ્ધિ દર 7.6 ટકા રહેવાનો અંદાજ આપ્યો છે. વર્ષ 2019 માટેનો આંકડો 7.05 ટકા રહેશે. જીએસટી તથા નોટબંધીના કારણે અર્થવ્યવસ્થામાં સુધારો થયો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.