પોસ્ટ વિભાગ દ્વારા ડિઝિટલ સપ્તાહની ઉજવણી
Live TV
-
પોસ્ટ વિભાગ દ્વારા તારીખ 18 થી 19 દરમિયાન ડિઝિટલ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.
જેમાં લોકોને ડિઝિટલ એકાઉન્ટ સાથે જોડવા માટે ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંક સુવિદ્યાનો લાભ આપવામાં આવી રહ્યો છે. જેમાં લોકો માત્ર પાંચ મિનિટમાં જ પોતાનું ઓનલાઇન એકાઉન્ટ ખોલાવી શકે છે.
સરકારી યોજનાઓથી માંડીને બેંકને લગતા કામો કરી શકશે. તો પોસ્ટમેન પણ ઘરે આવીને નાણાંકીય વ્યવહાર કરવામાં મદદ કરશે. જેના કારણે લોકોને લાંબી લાઇનમાં પણ ઉભુ રહેવું નહી પડે. સૌથી મહત્વની વાત એ છે કે કોરોના સમયમાં પોસ્ટ વિભાગ દ્વારા રુપિયા 229 કરોડની લેવડદેવડ કરવામાં આવી છે.
