કોરોનાવાઈરસ અને અમેરિકાની સાથે વિશ્વભરના શેરોમાં ઘટાડાની અસર ભારતીય બજારોમાં જોવા મળી રહી છે.
કોરોના નો કોહરામ ,સમગ્ર વિશ્વ ના ,બજારો માં જોવા મળી રહ્યો છે. જેની અસર ,ભારતીય શેર બજાર માં પણ ,જોવા મળી રહી છે. BSE નો સેન્સેક્સ ,2500 પોઈન્ટ સુધી ઘટ્યો હતો. જ્યારે NSE ના ,નિફ્ટી ,9700 સુધી પહોંચી ગયો હતો. B.S.E.ના ,250 થી વધુ સ્ટોક પર ,લોઅર સરકીટ લગાવવા માં આવી છે. તો આજે મુખ્યત્વે ,HDFC, RIL, ICICI BANK, KOTAK BANK, TCS, ITC, L & Tના શેરો માં ,ભારે વેચવાલી જોવા મળી રહી છે. હાલ ,B.S.E. ના સેન્સેક્સ ,2200 થી વધુ ,જ્યારે N.S.E.નો નિફ્ટી ,650 થી વધુ અંક ના ઘટાડા સાથે ,કારોબાર કરી રહ્યો છે.