ભારતીય શેરબજારમાં મંગળવારે સેન્સેક્સમાં 285 અંકનો વધારો જોવા મળ્યો
Live TV
-
ભારતીય શેરબજારમાં મંગળવારે વધારો જોવા મળી રહ્યો છે. અત્યારે સેન્સેક્સ 285 અંક વધી 28725 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 90 અંક વધી 8371 પર કારોબાર કરી રહ્યો છે.
ભારતીય શેરબજારમાં મંગળવારે વધારો જોવા મળી રહ્યો છે. અત્યારે સેન્સેક્સ 285 અંક વધી 28725 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 90 અંક વધી 8371 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ટાટા સ્ટીલ, એમએન્ડએમ, એચડીએફસી, એક્સિસ બેન્ક અને ટેક મહિન્દ્રા સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. ઈન્ડસલેન્ડ બેન્ક, બજાજ ફાઈનાન્સ, બજાજ ઓટો અને મારૂતિ સુઝુકી સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
