સેન્સેક્સ 1028 અંક વધ્યો, નિફ્ટી 8597 પર બંધ
Live TV
-
ટાટા સ્ટીલ, ઓએનજીસી, એક્સિસ બેન્ક, એમએન્ડએમ, એચડીએફસી સહિતના શેરમાં તેજી
સપ્તાહના બીજા દિવસે સેન્સેક્સ 1028 અંક વધી 29468 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 316 અંક વધી 8597 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ટાટા સ્ટીલ, એમએન્ડએમ, એચડીએફસી, એક્સિસ બેન્ક અને ટેક મહિન્દ્રા સહિતના શેરમાં વધારો જોવા મળ્યો હતો. ઈન્ડસલેન્ડ બેન્ક, બજાજ ફાઈનાન્સ, બજાજ ઓટો અને મારૂતિ સુઝુકી સહિતના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો
