Skip to main content
Settings Settings for Dark

સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં મંદીનો માહોલ

Live TV

X
  • કારોબાર દરમિયાન સેન્સેક્સ 467 અંક ઘટ્યો, નિફ્ટી 104 અંક ઘટ્યો

    ભારતીય શેરબજારોમાં સપ્તાહના અંતિમ દિવસે આજે મંદી જોવા મળી રહી છે. સેન્સેક્સ 467 અંક ઘટીને 27,793 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 104 અંક ઘટીને 8149 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ઓએનજીસી,સનફાર્મા, પાવરગ્રીડ કોર્પ, બજાજ ફાઈનાન્સ, ટેક મહિન્દ્રા સહિતના શેરોમાં તેજી જોવા મળી રહી છે. ઓએનજીસીના શેર 3.04 ટકા વધી 67.75 પર કારોબાર કરી રહ્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-04-2024 Max Temp : °C Min Temp : °C
apply