Skip to main content
Settings Settings for Dark

વૈશ્વિક બજારોમાં આવેલી તેજીને કારણે ભારતીય શેરબજાર 700થી વધું અંક સાથે બંધ

Live TV

X
  • મુંબઇ શેરબજાર સુચકાંક સેન્સેક્સ આજે દિવસભરના કામકાજને અંતે 2476 પોઇન્ટના વધારા સાથે 30,067 પોઇન્ટની ઉંચી સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી આંક પણ 708 પોઇન્ટ વધીને 8792 પોઇન્ટની ઉંચી સપાટીએ બંધ રહ્યો હતો. ઇન્ડસ બેન્કના શેરના ભાવમાં ઉછાળો નોંધાયો હતો તો બંધન બેન્ક લિમિટેડના શેરના ભાવ ગગડ્યા હતા. સોમવારે 6 એપ્રિલે અમેરિકાના બજારની સાથે વિશ્વના ઘણા બજાર વધારા સાથે બંધ થયા હતા. જ્યારે અમેરિકાના બીજા બજાર નેસ્ડેક 7.33 ટકા વધારા સાથે 540.15 અંક વધી 7,913.24 પર બંધ થયા હતા. બીજી તરફ એસએન્ડપી 7.03 ટકા વધારા સાથે 175.03 અંક વધી 2,663.68 પર બંધ થયા હતા. જ્યારે ચીનનો શંઘાઈ કમ્પોઝિટ પણ 1.67 ટકા વધારા સાથે 46.19 અંક વધી 2,810.18 પર બંધ થયો હતો. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
apply