ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે તેજી
Live TV
-
સેન્સેક્સ 335 અંક વધીને 36929 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 101 અંક વધીને 10869 પર કારોબાર કરી રહ્યો છે.
ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે તેજી જોવા મળી.. સેન્સેક્સ 335 અંક વધીને 36929 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 101 અંક વધીને 10869 પર કારોબાર કરી રહ્યો છે.
