Skip to main content
Settings Settings for Dark

ભારતીય શેરબજારોમાં આજે તેજી જોવા મળી

Live TV

X
  • સેન્સેક્સ 239 અંક વધીને 38308 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 62 અંક વધીને 11267 પર કારોબાર કરી રહ્યો છે.

    ભારતીય શેરબજારોમાં આજે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 239 અંક વધીને 38308 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 62 અંક વધીને 11267 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ટીસીએસ, એચસીએલ ટેક, એશિયન પેઈન્ટ્સ, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply