Skip to main content
Settings Settings for Dark

ભારતીય સેન્સેક્સ 250 પોઇન્ટ અને નિફ્ટીમાં 50 પોઇન્ટનો ઉછાળો

Live TV

X
  • નિફ્ટી 50 પોઇન્ટના ઉછાળા સાથે ખુલ્યો છે. સેન્સેક્સે પણ સારી શરૂઆત કરી છે.

    કારોબારી સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેર બજારે જોરદાર શરૂઆત કરી છે. નિફ્ટી 50 પોઇન્ટના ઉછાળા સાથે ખુલ્યો છે. સેન્સેક્સે પણ સારી શરૂઆત કરી છે. BSE ના આ મુખ્ય ઇન્ડેક્સએ લગભગ 200 પોઇન્ટની મજબૂતી સાથે કારોબારની શરૂઆત કરી હતી. આ અગાઉ બુધવારે બંને મુખ્ય સ્ટોક ઇન્ડેક્સ લગભગ અડધા ટકાના ઘટાડા સાથે બંધ થયા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 52 હજાર 553 સુધી જ્યારે નિફ્ટીએ 15 હજાર 750 ને પાર ઉપલા સ્તરે ખુલ્યા છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply