Skip to main content
Settings Settings for Dark

મહિનાના પ્રથમ કારોબારી દિવસે આજે શેરબજારની શાનદાર શરૂઆત

Live TV

X
  • મહિનાના પ્રથમ કારોબારી દિવસે આજે શેરબજારની શરૂઆત શાનદાર રહી હતી. સવારે 314 અંકના ઉછાળા સાથે 52 હજાર 901 પર ખુલેલો સેંસેક્સ દિવસના અંતે 364 અંકના ઉછાળા સાથે 52,951 પર બંધ થયો હતો. તો સવારે 15,874 પર ખુલેલો નિફ્ટી સાંજે 125 અંકના ઉછાળા સાથે 15,888 પર બંધ થયો હતો. શેરબજારમાં ઉછાળો નોંધાતા રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.  આજે દિવસ દરમિયાન પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ, ચોલા ઇન્વેસ્ટમેન્ટ, પીરામલ એન્ટરપ્રાઇઝ, કન્ટેનર કોર્પ , અને ટાટા પાવરના શેયર્સમાં ઉછાળો  જોવા મળ્યો હતો. તો યૂપીએલ, મેરિકો,  સેઈલ,  જીંદાલ સ્ટીલ, અને ટાટા  સ્ટીલના શેયર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો.  
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply