મુંબઈઃ સેન્સેક્સ 394 પોઈન્ટના વધારા સાથે 50,789 ની સપાટી પર
Live TV
-
ટેક મહિન્દ્રા, પાવર ગ્રીડ કોર્પ, ઈન્ડસઈન્ડ બેન્ક, એચસીએલ ટેક, એનટીપીસીના શેર વધ્યા
ટેક મહિન્દ્રા, પાવર ગ્રીડ કોર્પ, ઈન્ડસઈન્ડ બેન્ક, એચસીએલ ટેક, એનટીપીસીના શેર વધ્યા હતા...સપ્તાહના બીજા દિવસે સેન્સેક્સ 394 અંક વધીને 50,789 પર, જ્યારે નિફ્ટી 103 અંક વધીને 15,032 પર પહોચી હતી. સેન્સેક્સ પર બજાજ ફિનસર્વ, બજાજ ઓટો, બજાજ ફાઈનાન્સ, લાર્સન, એશિયન પેઈન્ટ્સ સહિતના શેરના ભાવમાં વધારો.
