વૈશ્વિક-આર્થિક પરિપ્રેક્ષ્યમાં પડકારો વચ્ચે દેશમાં વિ-નિર્માણ ક્ષેત્રે વિકાસની છલાંગ
Live TV
-
વૈશ્વિક-આર્થિક પરિપ્રેક્ષ્યમાં પડકારો વચ્ચે દેશમાં વિ-નિર્માણ ક્ષેત્રે વિકાસની છલાંગ
ભારતે બીજા ત્રીજા માસિક ગાળામાં વૃદ્ધિદરમાં શાનદાર પ્રદર્શન નોંધાવ્યા બાદ હવે વિ-નિર્માણ ક્ષેત્રે પણ છલાંગ ભરી છે. ભારતીય અર્થતંત્રે નવેમ્બર માસમાં વિ-નિર્માણ ક્ષેત્ર મજબૂતાઇ સાથે આગળ વધ્યું છે. જેને પગલે Purchasing Managers Index વધીને 56 પર પહોંચ્યો છે. વિ-નિર્માણ ક્ષેત્રે માંગમાં વધારો થવાની સાથે કિંમતો પરનું દબાણ ઘટવાથી તેમજ સપ્લાય ચેઇનની અનુકૂળતાને કારણે આ વૃદ્ધિ જોવા મળી છે. S&P દ્વારા જાહેર થયેલ સર્વેક્ષણ પ્રમાણે ભારતમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોજગારમાં સતત આઠમા મહિને વધારો થયો છે અને માંગમાં વધારો થવાથી રોજગારીના નવા અવસરોનું પણ સર્જન થયું છે.
