વૈશ્વિક ઇક્વિટી બજારોમાં ઘટાડો
Live TV
-
સેન્સેક્સ અને નિફ્ટીના ભાવમાં ઘટાડો નોંધાયો
વૈશ્વિક ઇક્વિટી બજારોમાં આજે ઘટાડો જોવા મળ્યો. ગુરુવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ 52,000ની નીચે હતો જ્યારે નિફ્ટી 15,700ના સ્તરની નીચે સરકી ગયો છે.
બોમ્બે સ્ટોક એક્સચેંજનો સેન્સેક્સ 179 અંક એટલે કે 0.3 ટકા ઘટીને 52,323ની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 76 પોઇન્ટ એટલે કે 0.5 ટકાના ઘટાડા સાથે 15,691 પર સ્થિર થયો.
