વૈશ્વિક બજારોના નકારત્મક વલણના પગેલ સેન્સેક્સમાં પ્રાંરભિક ગાબડુ
Live TV
-
મુંબઇ શેરબજારનો સેન્સેક્સપ્રારંભિક તબક્કે 250 પોઇન્ટ ગગડીને ફરી માર્કટમાં સુધર્યુ છે. માર્કેટ ખુલતાની સાથે જ 250 પોઇન્ટ ગગડી ગયું હતું. વૈશ્વિક બજારોના નબળા વલણને કારણે માર્કેટ રેડ ઝોનમાં પ્રવેશ્યું હતું. પરંતુ ઘટાડાનું વલણ લાંબુ ચાલ્યુ ન હતું અને માર્કટમાં સુધારો જોવા મળ્યો હતો. નિફટીમાં પણ સુધારો જોવા મળ્યો હતો.
