શૅરબજાર: નજીવા વધારા સાથે બંધ થયા સેન્સેક્સ-નિફ્ટી
Live TV
-
કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારો નું ઓપનિંગ ફ્લેટ રહ્યું હતુ. આજે બજારમાં કોઈ મોટા ઉતાર-ચઢાવ પણ નોંધાયા ન્હોતા. દિવસના અંતે બીએસઈનો સેન્સેક્સ 14 અંકના સામાન્ય વધારા સાથે 38 હજાર 855 પર જ્યારે એનએસઈનો નિફ્ટી પણ 15 અંક વધી 11 હજાર 464 પર બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન મારૂતી સુઝુકી, TCS, SBI, ટાટા સ્ટીલના શેરોમાં તેજી નોંધાઈ હતી જ્યારે ઈન્ડસઈન્ડ બેંક, HCL ટેક, એશિયન પેઈન્ટસ, નેસ્લે, બજાજ ફાઈનાન્સ સહિતના શેરો તૂટ્યા હતા
