સપ્તાહના બીજા દિવસે શૅર બજારમાં જોવા મળ્યો ઘટાડો
Live TV
-
સપ્તાહના બીજા દિવસે શૅર બજારમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો..દિવસના અંતે BSEનો સેન્સેક્સ 52 અંક ઘટીને 38 હજાર 365 પર જ્યારે NSEનો નિફટી 38 અંક ઘટીને 11 હજાર 317 પર બંધ રહ્યો હતો..આજે ધાતુ, ઑટો, ફાર્મા અને બૅન્કિંગના શૅરોમાં મોટું ધોવાણ જોવા મળ્યું હતું..મુખ્ય શેરો જેવા કે HCL ટેક, ઇન્ફોસીસ અને રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅર્સ ગ્રીન ઝોનમાં જ્યારે ટાટા સ્ટીલ, ભારતી એરટેલ અને એક્સીસ બેંકના શૅર્સ રેડ ઝોનમાં જોવા મળ્યા હતા
