Skip to main content
Settings Settings for Dark

શેરબજારઃ સેન્સેક્સ 130 પોઈન્ટ વધીને 37,799ની સપાટી પર

Live TV

X
  • એક્સિસ બેન્ક, સન ફાર્મા, આઈટીસી, પાવર ગ્રીડ કોર્પ, એનટીપીસીના શેર વધ્યા

    ભારતીય શેરબજારોમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 130 અંક વધીને 37799 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 39 અંક ઘટીને 11122 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર બજાજ ફાઈનાન્સ, એચયુએલ, ઈન્ડસઈન્ડ બેન્ક, એસબીઆઈ અને મારૂતિ સુઝુકી સહિતના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બજાજ ફાઈનાન્સ 2.67 ટકા ઘટી 3205.00 પર કારોબાર કરી રહ્યો છે. એચયુએલ 2.31 ટકા ઘટી 2265.55 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી પર એક્સિસ બેન્ક, સન ફાર્મા, આઈટીસી, પાવર ગ્રીડ કોર્પ, એનટીપીસી સહિતના શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે. એક્સિસ બેન્ક 3.31 ટકા વધી 460.95 પર કારોબાર કરી રહ્યો છે. સન ફાર્મા 1.31 ટકા વધી 483.50 પર કારોબાર કરી રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply