શેરબજારઃ સેન્સેક્સ 242 પોઈન્ટના વધારા સાથે બંધ
Live TV
-
દિગ્ગજ શેરોની સાથે મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં વેચવાલી જોવા મળી
નબળા ગ્લોબલ સંકેતો વચ્ચે ,ભારતીય શેર બજાર માં ,આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. દિગ્ગજ શેરો ની સાથે, મિડ કેપ ,અને સ્મોલ કેપ શેરો માં ,વેચવાલી જોવા મળી રહી છે. ડોલર ની સામે ,રૂપિયો ,32 પૈસા ના ઘટાડા સાથે ,ખૂલ્યો હતો. હાલ, બજાર માં રિયલ્ટી, મેટલ, આઈ.ટી., અને બેન્કિંગ શેરો માં ,ઘટાડો જોવા મળી રહ્યો છે.
