2021-22 માટે ભારતનો વિકાસદર 8.50 ટકા રહેવાનો અંદાજ
Live TV
-
ક્રેડિટ રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સે, નાણાકીય વર્ષ 2021-22 માટે ભારત નો વિકાસદર ,સાડા આઠ ટકા રહેવા ના ,અંદાજ જાહેર કર્યા છે. ભારતીય અર્થતંત્ર પર ના ,એજન્સીના અહેવાલ મુજબ ,દેશ ના ,જીડીપીમાં અંદાજ કરતાં સારો સુધારો રહેશે. જોકે અહેવાલ માં, આ વર્ષે ,વૃદ્ધિદર પાંચ ટકા જેવો ,નીચો રહેવાના ,અંદાજ જાહેર થયા છે. પરંતુ વર્ષ 2021-22 માં ,વૃદ્ધિદર સાડા આઠ ટકા રહેવા ના ,અંદાજ આપ્યા છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે ,કે ,સ્થિર આઉટ લોક દર્શાવે છે ,કે , કોવિડ-19ના નિયંત્રણ પછી ,ભારત ની અર્થવ્યવસ્થા ,સુધરી જશે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે ,કે ,નબળું આર્થિક ક્ષેત્ર ,અને નબળા શ્રમ બજાર સહિત ,સ્થાનિક નબળાઇઓ હોવા છતાં ,ભારત ના લાંબાગાળા ના વિકાસ દ્રષ્ટિકોણ માટે ,જોખમ વધી ગયા છે. પરંતુ ભાજપ ના નેતૃત્વ માં બનેલી, ગઠબંધન સરકારે ,પોતાના મજબૂત જનાદેશ નો ઉપયોગ ,વધુ આર્થિક સુધારા માટે ની મૂડી ના રૂપ માં, કરવો જોઇએ. જોકે તમામ બાબત નો આધાર ,નીતિના અમલીકરણ પર જ રહેશે. એજન્સી ને ,એમ પણ લાગે છે ,કે ,ભારતના સ્થાનિક કૃષિ બજારોને ,ઉદાર બનાવવા, સરકારે તાજેતર માં લીધેલા પગલાંથી ,ફુગાવા પર ના જોખમો ને ,સીમિત કરવા માં ,મદદ મળશે. રીઝર્વ બેન્ક ના પગલાં પણ ,આર્થિક વિકાસ જાળવવા ની ક્ષમતા નું ,સમર્થન કરી રહ્યા છે. રેટિંગ એજન્સી ,ફીચે પણ ,આગામી નાણાકીય વર્ષમાં ,ભારત નો જી.ડી.પી. વૃદ્ધિ દર, સાડાનવ ટકા રહેવા ના, સંકેત આપ્યા છે.
