સપ્તાહના બીજા દિવસે શેરબજારમાં ઉછાળો, નિફ્ટી 9914 પર બંધ
Live TV
-
BSE નો સેન્સેક્સ 376 પોઇન્ટના વધારા સાથે 33 હજાર 605 પર જ્યારે NSE નો નિફ્ટી 100 અંક વધીને 9 હજાર 914 પર રહ્યો બંધ.
ભારતીય શેરમાર્કેટમાં સપ્તાહના બીજા દિવસે તેજીનો દોર રહ્યો હતો. સેન્સેક્સ 376 પોઇન્ટના ઉછાળા સાથે 33 હજાર છ સો પાંચ પોઇન્ટ પર બંધ રહ્યો હતો.જ્યારે નિફટી સો પોઇન્ટના વધારા સાથે નવ હજાર નવસો 14 અંક પર બંધ રહ્યો હતો. ફાર્મા સેક્ટરના શેર્સમાં નિકળેલી લેવાલીના કારણે માર્કેટ અપ રહ્યું હતું જોકે જાહેર ક્ષેત્રની બેંકના શેર ગગડ્યા હતા.
