શેરબજારમાં સપ્તાહની બીજા દિવસે ઉછાળો
Live TV
-
સેન્સેક્સમાં 420 થી વધુ પોઇન્ટના ઉછાળા સાથે 52,998.88 પર ખુલ્યો હતો. તો બીજી તરફ નિફ્ટીએ લગભગ 130 પોઇન્ટના વધારા સાથે 15,876.90 પર કારોબાર કરી રહ્યો છે.
ભારતીય શેરબજારમાં કારોબારી સપ્તાહના બીજા દિવસની ઉછાળો જોવા મળ્યો. સેન્સેક્સમાં 420 થી વધુ પોઇન્ટના ઉછાળા સાથે 52,998.88 પર ખુલ્યો હતો. તો બીજી તરફ નિફ્ટીએ લગભગ 130 પોઇન્ટના વધારા સાથે 15,876.90 પર કારોબાર કરી રહ્યો છે.
