Skip to main content
Settings Settings for Dark

શેરબજાર: સપ્તાહના ત્રીજા દિવસે 871 અંકનો કડાકો

Live TV

X
  • કોવિડ -19ના કેસ વધવાને કારણે વિશ્વભરના બજારમાં તેની અસર વર્તાઈ રહી છે અમેરિકન બજારમાં ભારે વેચવાલીને પગલે  વિશ્વના માર્કેટમાં 2 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. ત્યારે ભારતીય શેરબજારમાં સપ્તાહના ત્રીજા દિવસે 871 અંકનો કડાકો નોંધાયો હતો. બજાર બંધ થતા બીએસઇ સેન્સેક્સ 871 અંક ઘટીને  49,180ની સપાટીએ બંધ થયો હતો. તો એનએસસીનો નિફ્ટી સૂચકાંક 265 અંક ઘટીને 14,549 અંકની સપાટીએ બંધ કર્યો હતો. વેપારી સત્ર દરમિયાન બજારમાં કેમિકલના શેરમાં તેજી જોવા મળી હતી. તો મુખ્ય સેક્ટર જેવા કે, બેકિંગ, ફાઇનાન્સ, મેટલ તથા ઓટો શેરમાં વેચવાલીનો માહોલ હતો. જયારે સોના -ચાંદીના ભાવમાં સામાન્ય વધારો જોવા મળ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply