Skip to main content
Settings Settings for Dark

શેરબજાર સેન્સેક્સ 333 પોઇન્ટના કડાકા સાથે 51,951 પર બંધ

Live TV

X
  • નિફટી 104  પોઇન્ટનો ઘટાડા સાથે  15,635ની સપાટી પર બંધ 

    મુંબઇ શેરબજારનો સેન્સેક્સ 333 પોઇન્ટના કડાકા સાથે 51 હજાર 951 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફટીમાં 104  પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. નિફટીનું 15 હજાર 635ની સપાટી પર ક્લોઝિંગ થયું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એરટેલ અને એલએન્ડટી જેવી કંપનીઓના શેરમાં વેચવાલી નીકળતા  માર્કેટમાં કડાકો જોવા મળ્યો હતો જ્યારે પાવર ગ્રિડ,એનટીપીસી તેમજ ટાઇટન જેવી કંપનીઓના શેરોમાં કડાકા વચ્ચે પણ લેવાલી જોવા મળી હતી. જો કે માર્કેટમાં કામકાજ દરમિયાન સેન્સેક્સમાં સતત ઉથલપાથલ જોવા મળી હતી. સેનસેક્સ એર સમયે સુધરીને 135 કરતાં વધુ પોઇન્ટ ઉછળ્યો હતો પરંતુ, ત્યારે બાદ માર્કેટમાં વેચવાલી નિકળતાં સેન્સેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન 730 પોઇન્ટની વધઘટ થઇ હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply