Skip to main content
Settings Settings for Dark

શેરમાર્કેટમાં ખુલતાંની સાથે જ તેજી, માર્કેટનું ઓપનીંગ પોઝીટીવ

Live TV

X
  • શેરમાર્કેટમાં ખુલતાંની સાથે જ તેજી જોવા મળી હતી. માર્કેટનું ઓપનીંગ પોઝીટીવ રહ્યું હતું. સેન્સેક્સ 800 પોઇન્ટ જેટલો ઉપર ગયો હતો જ્યારે નિફટીમાં પણ 300 પોઇન્ટ કરતાંનો વધારો જોવા મળ્યો હતો.

    શેરમાર્કેટમાં ખુલતાંની સાથે જ તેજી જોવા મળી હતી. માર્કેટનું ઓપનીંગ પોઝીટીવ રહ્યું હતું. સેન્સેક્સ 800 પોઇન્ટ જેટલો ઉપર ગયો હતો જ્યારે નિફટીમાં પણ 300 પોઇન્ટ કરતાંનો વધારો જોવા મળ્યો હતો. જોકે ત્યારબાદ તેજીની ચાલ ધીમી પડી હતી. સરકારી કંપનીઓના શેરોમાં હાલ લેવાલી જોવા મળી રહી છે. રેલવે શેરોમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. હાલ BSEનો સેન્સેક્સ 29 હજાર 500થી વધુ જ્યારે NSEનો નિફ્ટી 8 હજાર 600 પોઈન્ટથી વધુ કારોબાર કરી રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply