Skip to main content
Settings Settings for Dark

સપ્તાહના ચોથા દિવસે સેન્સેક્સ 337 પોઇન્ટ ઘટીને 49, 564ની સપાટીએ બંધ થયો

Live TV

X
  • નબળા વૈશ્વિક સંકેતોને પગલે બીએસઈ સેન્સેક્સ સપ્તાહના ચોથા દિવસે  337 પોઇન્ટ ઘટીને 49, 564ની સપાટીએ બંધ થયો હતો. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 124 અંક ઘટીને 14, 906ની સપાટીએ લાલ નિશાનમાં બંધ થયો હતો. બજારની શરૂઆત મજબૂતાઈ સાથે થઈ હતી પરંતુ બપોર બાદ બજારમાં મેટલ  શેરનું ધોવાણ થયું હતું તો રિયલ્ટી તેમજ સરકારી બેંકના શેરમાં થોડી ઘણી ખરીદી જોવા મળી હતી.એશિયન બજારોમાં જાપાનના નિક્કેઈ ઇન્ડેક્સને બાદ કરતા ચીનના શંગાઈ કમ્પોસ્ટ, કોરિયાનો કોસ્પી તેમજ હોંગકોંગનો હેંગસેંગ પણ ઘટાડા સાથે બંદ થયો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply