Skip to main content
Settings Settings for Dark

સપ્તાહની શરુઆતમાં સેન્સેક્સ અને નીફ્ટી પોઝીટીવ ટ્રેન્ડ સાથે ખુલ્યો

Live TV

X
  • આજે સપ્તાહની શરુઆતમાં સેન્સેક્સ અને નીફ્ટી પોઝીટીવ ટ્રેન્ડ સાથે ખુલતા શેરબજારમાં ખરીદીનો માહોલ છે. જેમાં આજે સેન્સેક્સ 200 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો છે તો નીફ્ટી પણ 55 પોઈન્ટના વધારા સાથે 13 હજાર 600 પર ખુલ્યો છે.

    આજે સપ્તાહની શરુઆતમાં સેન્સેક્સ અને નીફ્ટી પોઝીટીવ ટ્રેન્ડ સાથે ખુલતા શેરબજારમાં ખરીદીનો માહોલ છે. જેમાં આજે સેન્સેક્સ 200 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો છે તો નીફ્ટી પણ 55 પોઈન્ટના વધારા સાથે 13 હજાર 600 પર ખુલ્યો છે. કોરોના વાયરસની વેક્સીનની ટ્રાયલને લઈને આવી રહેલા હકારાત્મક પરિણામોને લઈને માર્કેટ ઓવરઓલ હકારાત્મક રીતે આગળ વધી રહ્યુ છે. જેમાં ફાર્મા કંપનીઓ, બેંકો, એફએમસીજી કંપનીના શેરોમાં વધારો જોવા મળ્યો હતો. 

    આજે  ઓએનજીસી, લાર્સન એન્ડ ટુબ્રો, એનટીપીસી, પાવર ગ્રીડ, ટાટા, સ્ટીલ, ICICI બેંક, સન ફાર્મા, ભારતી એરટેલ, એચડીએફસી, ટીસીએસના શેરોના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. ચાલુ સપ્તાહે માર્કેટમાં તેજીનો માહોલ રહેશે અને હજુ પણ સેન્સેક્સ નવી ઉંચાઇ પર પહોંચે તેવી આશા નિષ્ણાંતોએ વ્યક્ત કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply