Skip to main content
Settings Settings for Dark

સુરતના કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓનેબજેટમાં ખાસ આશા

Live TV

X
  • વેપારીઓ ઈચ્છે છે કે 5 લાખની આવકને ટેક્સ ફ્રી રાખવામા આવે સાથે જ ગત વર્ષની જેમ 5થી 10 લાખની આવક વાળાઓને 10 ટકાના ટેક્ષ સ્લેબમાં રાખવામાં આવે

    કોરોના કાળમાં અસરગ્રસ્ત થયેલ ઉદ્યોગોને કેન્દ્રીય બજેટથી ઘણી આશાઓ છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા બજેટની જાહેરાત કર્યા અગાઉ જ સુરતના કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓએ બજેટમાં ખાસ આશાઓ અને અપેક્ષાઓ રાખી છે. વેપારીઓની સરકાર પાસે ઇન્કમટેક્ષ અને GST ને લઈને કેટલીક અપેક્ષાઓ છે. જેમાં વેપારીઓ ઈચ્છે છે કે 5 લાખની આવકને ટેક્સ ફ્રી રાખવામા આવે સાથે જ ગત વર્ષની જેમ 5થી 10 લાખની આવક વાળાઓને 10 ટકાના ટેક્ષ સ્લેબમાં રાખવામાં આવે જેથી માર્કેટમાં નાણાંનો ફ્લો વધશે. આ સાથે જ સુરત ને ગારમેન્ટ હબ તરીકે વિકસાવવામાં આવે તેવી અપેક્ષા પણ રાખી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply