સેન્સેક્સ 259 અંક વધીને 34,629 પર કારોબાર
Live TV
-
નિફ્ટી 76 અંક વધી 10,247 પર કારોબાર
આજે ભારતીય શેરબજાર સપ્તાહના પ્રથમ દિવસે વધારા સાથે કારોબાર જોવા મળી રહ્યા છે..સેન્સેક્સ 259 અંક વધીને 34,629 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 76 અંક વધી 10,247 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર સન ફાર્મા, એશિયન પેઈન્ટ્સ, આઈટીસી, ટાટા સ્ટીલ અને ઈન્ડસઈન્ડ બેન્ક સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. સન ફાર્મા 3.30 ટકા વધી 505.10 પર કારોબાર કરી રહ્યો છે. એશિયન પેઈન્ટ્સ 2.14 ટકા વધી 1669.45 પર કારોબાર કરી રહ્યો છે.
