Skip to main content
Settings Settings for Dark

2021-22માં ભારતના GDPમાં 8.5 ટકાની વૃદ્ધિનું અનુમાન: ક્રેડિટ રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ

Live TV

X
  • ક્રેડિટ રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સે નાણાકીય વર્ષ 2021-22 માટે ભારતનો વિકાસ દર, સાડા આઠ ટકા રહેવાનો અંદાજ જાહેર કર્યો છે. ભારતીય અર્થતંત્ર પરના એજન્સીના અહેવાલ મુજબદેશના જી.ડી.પી.માંઅંદાજ કરતાંસારો સુધારો રહેશે.

    જોકે અહેવાલમાં આ વર્ષે વૃદ્ધિ દર પાંચ ટકા જેટલો નીચો રહેવાનો અંદાજ જાહેર થયો છે. પરંતુ વર્ષ 2021-22 માં, વૃદ્ધિ દર, સાડા આઠ ટકા રહેવાનો અંદાજ આપવા માં આવ્યો છે. 

    અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સ્થિર આઉટ લુક દર્શાવે છે કે કોવિડ-19 ના નિયંત્રણ પછી, ભારતની અર્થવ્યવસ્થાસુધરી જશે. અહેવાલમાં એમપણ કહેવામાં આવ્યું છે કે નબળું આર્થિક ક્ષેત્ર અને નબળા શ્રમ બજાર સહિત, સ્થાનિક નબળાઇઓ હોવા છતાં ભારતના લાંબા ગાળાના વિકાસ દ્રષ્ટિકોણ માટે જોખમ વધી ગયા છે. 

    પરંતુ ભાજપના નેતૃત્વમાં બનેલીગઠ બંધન સરકારે, પોતાના મજબૂત જના દેશનો ઉપયોગ વધુ આર્થિક સુધારા માટેની મૂડીના રૂપમાં કરવો જોઇએ. જોકે તમામ બાબતનો આધારનીતિના અમલી કરણ પર નજર રહેશે. એજન્સીને, એમ પણ લાગે છે કે ભારતના સ્થાનિક કૃષિ બજારોને ઉદાર બનાવવા, સરકારે તાજેતરમાં લીધેલા પગલાં થીફુગાવા પરના જોખમો નેસીમિત કરવા માંમદદ મળશે. રીઝર્વ બેન્ક ના પગલાં પણઆર્થિક વિકાસ જાળવવા ની ક્ષમતા નુંસમર્થન કરી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply