15માં નાણા આયોગને મળ્યા અર્થશાસ્ત્રી
Live TV
-
15માં નાણા આયોગની સાથે બેઠકમાં દેશના મુખ્ય અર્થશાસ્ત્રીઓએ કહ્યું, કેન્દ્ર અને રાજ્ય બંન્ને પર નાણાકિય સુદ્ધિકરણના રોડમેપ પ્રમાણે ઉધાર લેવાની સીમા નક્કી કરવાની જરૂર છે.
દેશના અગ્રણી અર્થશાસ્ત્રીઓની 15માં નાણાકિય આયોહની સાથે બેઠક યોજાઈ. બેઠકમાં તે વાત પસ સહમતિ બની કે નાણાકિય અનુશાસનની રોડમેપને કારણે, કેન્દ્ર અને રાજ્ય બંન્ને પર કર્જની મંજૂરીની સીમા સમાન રૂપથી લાગૂ થવી જોઈએ. અર્થશાસ્ત્રી આ હાલના જનસંખ્યાના આંકડાને સામિલ કરવા પર સહમત હતા અને તેમણે કહ્યું કે સ્થિતિકરણના કામને પણ મહત્વ આપવું જોઈએ. આયોગે સલાહકાર પરિષદ સાથે તેની પ્રથમ બેઠક યોજી જેમાં વિભિન્ન મુદ્દા પર પરિષદે તેના મંતવ્ય આપ્યા હતા.